સુરત વીડિયો : 7 જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે, વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડિંગમાં ધમધમાટ જોવા મળશે

સુરત: 7 જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે. બુર્સમાં એક સાથે 250 ઓફિસ ખુલવાની શક્યતા છે. 700થી વધુ ઓફિસમાં ફર્નીચરની કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે.

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 23, 2024 | 10:07 AM

સુરત: 7 જુલાઇથી ડાયમંડ બુર્સમાં ઓફિસ ખુલશે. બુર્સમાં એક સાથે 250 ઓફિસ ખુલવાની શક્યતા છે. 700થી વધુ ઓફિસમાં ફર્નીચરની કામગીરી ચાલુ થઇ ગઈ છે. ઉલ્લેખનીય છે કે આ સ્થળ વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ છે.

ડાયમંડ બુર્સમાં  140 ઓફિસ ખુલવા માટે મળી સંપૂર્ણ સંમતિ મળી છે. ઓફિસ ખુલતાની સાથે સુરત-મુંબઇ ફ્લાઇટ શરૂ કરવા પ્રયાસ હાથ ધરાયા છે. શુક્રવારે ચેરમેનની આગેવાનીમાં કમિટી મેમ્બર્સની બેઠક મળી હતી. કસ્ટમના અંતિમ પ્રશ્નોનું પણ નિરાકણ આવશે.

આંતરરાષ્ટ્રીય ડાયમંડ અને જ્વેલરી ટ્રેડિંગ માટે આ વિશ્વનું સૌથી મોટું અને સૌથી આધુનિક કેન્દ્ર છે. તે કાચા અને પોલિશ્ડ ડાયમંડ તેમજ જ્વેલરીના વેપાર માટે વૈશ્વિક કેન્દ્ર બનશે. ડાયમંડ બુર્સ એ વિશ્વની સૌથી મોટી ઇન્ટરકનેક્ટેડ ઇમારત છે કારણ કે તેમાં 4,500 થી વધુ ઇન્ટરકનેક્ટેડ ઓફિસો ધરાવે છે.

Follow Us:
અમિત શાહ કેમ નથી રાખતા ક્લીન શેવ ? જણાવ્યું દાઢી રાખવાનું કારણ

ઈડરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજાઈ, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ

મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત

બિલ્ડરની પત્નિ, પુત્ર અને ભાડુ વસુલનાર સામે પોલીસ ફરિયાદ

શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાનની રથયાત્રા નીકળી, ભક્તોની ઉમટી ભીડ, જુઓ

મોડાસા શહેરમાં ભવ્ય રથયાત્રા નીકળી, મોટી સંખ્યામાં ભક્તોની ભીડ ઉમટી

ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી

ઉદયપુર-અમદાવાદ નેશનલ હાઈવેને હરિયાળો બનાવવા MPનું સૂચન

રથયાત્રા,દિલીપદાસજી તથા ટ્રસ્ટીઓનું AMCના પદાઅધિકારીઓએ કર્યું સ્વાગત

રથયાત્રા પગલે લોખંડી સુરક્ષા બંદોબસ્ત, IPS અજય ચૌધરીએ આપી માહિતી

g clip-path="url(#clip0_868_265)">