Mahisagar: ગાંધીનગરથી SMCએ લુણાવાડમાં દરોડો પાડ્યો, BJP નેતા સહિત 34 જુગારીઓ ઝડપાયા, જુઓ Video
મહિસાગર સ્ટેટ મોનિટરીંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. લુણાવાડામાં દરોડો પાડતા 34 શખ્શો ઝડપાયા હતા. જેમાં એક ભાજપનો આગેવાન પણ જુગાર રમતા ઝડપાયો હતો. ગાંધીનગરથી સ્ટેટ વિજીલન્સે બાતમી આધારે દરોડો પાડતા કાર્યવાહી કરી હતી. લુણાવાડા રુરલ વિસ્તારમાં ગાંધીનગરની ટીમે સ્થાનિક કુખ્યાત જુગારધામ ચલાવનારા શખ્શ નાસર અરખના અડ્ડા પર દરોડાની કાર્યવાહી કરી હતી.

એસએમસીએ 34 જેટલા જુગારીઓને ઝડપી લઈને જુગાર ધારા હેઠળની કાર્યવાહી હાથ ધરી હતી. આ ટોળામાં એક શખ્શ ભાજપનો નેતા હોવાનુ સામે આવ્યો છે. પંચમહાલની નગર પાલિકાનો પૂર્વ ઉપ પ્રમુખ હોવાનુ ખુલ્યુ હતુ. ભાજપ નેતા અને પૂર્વ ઉપ પ્રમુખ પ્રદિપ પદવાણીને પણ ઝડપ્યો હતો. ભાજપનો જ પૂર્વ પાલિકા પદાધીકારી ચૂંટણી લડતા ઝડપતા મામલો ચર્ચાસ્પદ બન્યો હતો. વિજીલન્સના દરોડાને પગલે સ્થાનિક પોલીસમાં ફફડાટ વ્યાપ્યો હતો.
આ પણ વાંચોઃ Shamlaji: શામળાજીમાં જન્માષ્ટમી મેળાને લઈ કરાઈ તડામાર તૈયારીઓ, જાણો આઠમના દર્શનનો સમય
મહિસાગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો