શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો, અમદાવાદ, વડોદરા અને સુરતમાં શિક્ષકો સર્વેક્ષણમાં ગેરહાજર રહ્યાં

સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કે સર્વેક્ષણ યથાવત રહેશે, પરંતુ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. શિક્ષકો પોતાની સરકારી શાળામાં હાજર રહ્યાં છે, પરંતુ આ સર્વેક્ષણમાં આવ્યાં નથી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 24, 2021 | 3:12 PM

AHMEDABAD : રાજયમાં આજે શિક્ષણ વિભાગ દ્વારા યોજાયેલા શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને આ પાછળ 400 કરોડનો ધુમાડો કર્યો હોવાના આક્ષેપો થઇ રહ્યાં છે. શિક્ષક સજ્જતા સર્વેક્ષણમાં અમદાવાદ, સુરત અને વડોદરા સહીત તમામ શહેરના સેન્ટરો ખાલીખમ જોવા મળ્યા. શિક્ષકો સર્વેક્ષણ માટે આવ્યા જ નહીં,શહેરોની શાળાઓમાં એકપણ શિક્ષકો ના આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

અમદાવાદ શહેરની વાત કરીએ તો શિક્ષક સજ્જતા સર્વેક્ષણ માટે અમદાવાદમાં 87 સેન્ટરો પર 4500 શિક્ષકો માટે સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું, પણ આ મોટા ભાગના સેન્ટરો ખાલી રહ્યાં હતા.

સરકારે મોટા ઉપાડે કહ્યું હતું કે સર્વેક્ષણ યથાવત રહેશે, પરંતુ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો ફિયાસ્કો થયો છે અને શિક્ષકોએ આ સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો છે. શિક્ષકો પોતાની સરકારી શાળામાં હાજર રહ્યાં છે, પરંતુ આ સર્વેક્ષણમાં આવ્યાં નથી.અમદાવાદમાં એલિસબ્રિજ શાળા નંબર-2 માં 39 શિક્ષકો માટે સર્વેક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સર્વેક્ષણ માટે અહિત તમામ તૈયારીઓ કરવામાં આવી હોવા છતાં એક પણ શિક્ષક આ સર્વેક્ષણ માટે હજાર રહ્યાં નથી.

વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરામાં પણ અમદાવાદ જેવી જ સ્થિતિ છે. વડોદરામાં વડોદરા નગર પ્રાથમિક શિક્ષક સંઘ સાથે જોડાયેલા 800 જેટલા શિક્ષકોએ આ શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કર્યો હોવાથી વડોદરાના કેન્દ્રો પણ ખાલીખમ જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  વિશ્વની અગ્રગણ્ય IT કંપની IBM અમદાવાદમાં અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ પ્રોડકટ એન્જીનીયરીંગ-ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર સ્થાપશે

Follow Us:
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનની સાથે જવાબદારીઓ વધશે
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
g clip-path="url(#clip0_868_265)">