Gujarat Rain: સોમવારે નર્મદા જિલ્લાની તમામ શાળા, કોલેજ બંધ રાખવા નાયબ નિવાસી કલેકટરનું જાહેરનામુ, જુઓ Video

ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના પગલે સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા,કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા માટે નાયબ નિવાસી કલેકટરએ જાહેરનામુ બહાર પાડ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 2:48 PM

Rain News : ભારે વરસાદના પગલે નર્મદાના ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે અને નદીકાંઠાના આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા.

આ પણ વાંચો : Narmada: નર્મદા ડેમની જળસપાટી સિઝનમાં પ્રથમવાર 135 મીટરે પહોંચી, ડેમમાં 75 હજાર ક્યુસેક પાણીની આવક, જુઓ Video

ભારે વરસાદના પગલે સોમવારના રોજ નર્મદા જિલ્લાની તમામ શાળા,કોલેજો અને આઈટીઆઈ બંધ રાખવા માટે નાયબ નિવાસી કલેકટરે જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમાં નર્મદા ડેમના 23 દરવાજા ખોલતા ગામમાં પાણી ફરી વળતા શાળા કોલેજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જાહેરનામા અનુસાર જિલ્લામાં એક દિવસ માટે શાળા અને કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવા હુકમ કર્યો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદની રેસ્ટોરેન્ટમાં પિત્ઝાનું બોક્સ ખોલતાં જ નીકળ્યા 10-15 જીવડાં
અમદાવાદની રેસ્ટોરેન્ટમાં પિત્ઝાનું બોક્સ ખોલતાં જ નીકળ્યા 10-15 જીવડાં
હિંમતનગરની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 5950 રહ્યા
હિંમતનગરની APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 5950 રહ્યા
Weather Forecast : રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
Weather Forecast : રાજ્યમાં રહેશે વરસાદી માહોલ
આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
આ રાશિ જાતકોને આજે કાર્યક્ષેત્રે સકારાત્મક પરિણામ મળશે
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surat : સગીરાને ધમકી આપનાર વિધર્મી જેલમાં
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
Surendranagar Video : પ્રાથમિક સુવિધાઓનો અભાવથી 27 હજાર કર્મીઓ પરેશાન
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
જુનાગઢના સંત સંમેલનમાં અખિલેશ્વર દાસનું મોટું નિવેદન- જુઓ Video
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
રાજકોટમાં ખરાબ રસ્તાને લઇ લોકો પરેશાન, રસ્તા પર ઉતરી વિરોધ નોંધાવ્યો
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
જુનાગઢમાં ગરબા રમતી વખતે 24 વર્ષના યુવકને આવ્યો હાર્ટ એટેક આવતા મૃત્યુ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ
વલસાડની કોલેજના પ્રોફેસર સામે જાતિય સતામણીના કેસમાં આરોપો થયા સિદ્ધ