બોટાદ : હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો, જુઓ વીડિયો

બોટાદ : હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો, જુઓ વીડિયો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 23, 2024 | 10:39 AM

ભગવાન શ્રી રામના સૌથી મોટા ભક્ત ગણાતા હનુમાન જ્યંતી છે. હનુમાન જયંતીની સમગ્ર ગુજરાતમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ગુજરાતના યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં આજે હનુમાન જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે.

ભક્તોનું ઘોડાપુર બળિયા બજરંગીના દર્શને સાળંગપુરમાં ઉમટ્યું છે. આજે વહેલી સવારથી જ દર્શન માટે હરિભક્તો ઉમટી પડ્યા છે. આજે હનુમાન જ્યંતિ નિમિત્તે આખો દિવસ દર્શન માટે મંદિર ખુલ્લુ રહેશે. આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બપોરે 1 કલાકે સાળંગપુર દર્શન કરવા માટે જશે.

હનમાન જ્યંતીના પાવન પર્વ પર શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીની તમામ મતદારોને મતદાન કરી શકે છે. લોકશાહની પર્વમાં તમામ લોકો મતદાન કરે તેવી શાસ્ત્રીજીની અપીલ કરી શકે છે.આ સાથે જ શાસ્ત્રીજી મહારાજે જણાવ્યુ કે જેમણે રામને અયોધ્યામાં બિરાજમાન કર્યા તેમને લાવીશું. જેમણે સનાતન ધર્મનો પ્રચાર કર્યો છે તેમને મત આપજો.વર્ષો પછી ભગવાન શ્રી રામને મંદિરમાં બેસાડ્યા. કોઇપણ વિવાદમાં પડ્યા વિના તમામે સનાતન ધર્મનું સ્વામન કરવુ જોઈએ.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">