કચ્છ : ભૂજમાં RSSની બેઠકમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી, જુઓ વીડિયો

આજથી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થયો છે. ભૂજમાં આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક ચાલવાની છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યકમમાં હાજરી આપશે. મોહન ભાગવત સહિતના સંઘના મહત્વના હોદ્દેદારો આજે બેઠકમાં હાજર રહેવાના છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2023 | 11:14 AM

કચ્છ જિલ્લાના ભુજમાં RSSની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક મળી છે. આજથી અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠકનો પ્રારંભ થયો છે. ભૂજમાં આગામી 9 નવેમ્બર સુધી રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની બેઠક ચાલવાની છે. ત્યારે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ કાર્યકમમાં હાજરી આપશે.

આ પણ વાંચો- દેવભૂમિ દ્વારકા : બોલીવુડ અભિનેત્રી કંગના રનૌતે દ્વારકાધીશના ચરણોમાં શીશ ઝુકાવી લીધા આશિર્વાદ

ભૂજમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય કાર્યકારી મંડળની બેઠક આજથી શરુ થઇ છે. ત્યારે મોહન ભાગવત સહિતના સંઘના મહત્વના હોદ્દેદારો આજે બેઠકમાં હાજર રહેવાના છે. બેઠકના પ્રથમ દિવસે આજે મુખ્યમંત્રી ભૂરેન્દ્ર પટેલ હાજર રહેવાના છે. અહીં કચ્છ વિભાગ એકત્રીકરણ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં રાષ્ટ્રીય સવંયસેવક સંઘના 12 હજાર કાર્યકરો જોડાયા છે. આ માટે ધ્વજારોહણ કરવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">