જૂનાગઢના પાતાપુરમાં શ્વાને દીપડાને ભગાડ્યો. પ્રભાત સિમેન્ટ ફેક્ટરી પાસે શ્વાને બહાદુરીપૂર્વક દીપડાનો સામનો કર્યો. શ્વાનને ભસતો જોઈને દીપડો નાસી ગયો. આશ્ચર્યજનક ઘટના CCTV કેમેરામાં જોવા મળી. શ્વાનને જોઈ દીપડો ભાગ્યો. ન માનવામાં આવે તેવા દ્રશ્યો પાતાપુર પ્રભાત સિમેન્ટ ફેક્ટરી પાસેના છે. જેમાં શ્વાનને જોઈ દીપડો ભાગતો નજરે પડી રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે. દીપડો ફેકટરીની દીવાલ તરફથી ગેટ પાસે આવે છે. એ જ ક્ષણે શ્વાન ગેટમાંથી બહાર નીકળે છે. શ્વાનને અચાનક સામે આવકા દીપડાએ શિકાર કરવાનું માંડી વાળી. ઊભી પૂંછડીએ ભાગે છે.