Rajkot: ધોરાજીમાં તાજીયા જૂલુસ દરમિયાન શોર્ટ સર્કિટ લાગતા બે યુવકોના મોત, જુઓ Video
ધોરાજીમાં તાજીયા જૂલુસ દરમિયાન શોર્ટ સર્કિટ લાગતા બે યુવકોના મોત(Death) થયા છે.સારવાર દરમિયાન જુનેદ હનીફ અને સાજીદ જુમા નામના યુવક મોતને ભેટયા છે.જયારે 4 ગંભીર ઇજાગ્રસ્ત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
Rajkot: રાજકોટના ધોરાજીમાં(Dhoraji) તાજીયા જૂલુસ(Tajiya) દરમિયાન શોર્ટ સર્કિટ લાગતા બે યુવકોના મોત(Death) થયા છે.સારવાર દરમિયાન જુનેદ હનીફ અને સાજીદ જુમા નામના યુવક મોતને ભેટયા છે.જયારે 4 ગંભીર ઇજાગ્રસ્ત લોકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.મૃતદેહોને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.
રસૂલપરા વિસ્તારમાં તાજિયા જુલૂસ દરમિયાન 22 જેટલા લોકોને વીજ કરંટ લાગ્યો હતો.યુવકોના મોતને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો.
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published on: Jul 29, 2023 05:19 PM
Latest Videos