Rajkot : બાયો ડિઝલના કાળા કારોબાર મુદ્દે પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનો હુંકાર

રાજયમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલના કાળા કારોબાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, છાશવારે બાયોડિઝલના કાળા કારોબારને લઇને સમાચારો આવતા રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 14, 2021 | 12:43 PM

Rajkot : રાજયમાં છેલ્લા ઘણા સમયથી બાયો ડિઝલના કાળા કારોબાર ખુબ જ ફુલ્યો ફાલ્યો છે. અને, છાશવારે બાયોડિઝલના કાળા કારોબારને લઇને સમાચારો આવતા રહે છે. ત્યારે આ મામલે સરકાર ચિંતિત છે. ત્યારે આ મામલે રાજય સરકારના મંત્રીનું એક મોટું નિવેદન સામે આવ્યું છે. બાયો ડિઝલના કાળા કારોબાર પર રાજયના પુરવઠા મંત્રી જયેશ રાદડિયાનું મોટું નિવેદન આવ્યું છે. તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે બાયો ડિઝલનો કાળો વેપાર 100 ટકા નાબુદ થાય તેવા પ્રયત્નો સરકાર કરી રહી છે. આ સાથે આ મામલે પોલીસ વિભાગ સાથે સંકલન સાધીને મોટા પાયે દરોડાની કાર્યવાહી કરવામાં આવશે. અને, બાયો ડિઝલ અંગે દરોડા કરવા એ સતત ચાલતી પ્રક્રિયા છે.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">