Rajkot : 2018 દુષ્કર્મ કેસમાં દોષિતોને પોક્સો કોર્ટે આજીવન કેદની સજા ફટકારી
રાજકોટમાં(Rajkot) વર્ષ 2018 દુષ્કર્મ કેસમાં(Rape) અદાલતે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં પોક્સો કોર્ટે દુષ્કર્મના પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે
રાજકોટમાં(Rajkot) વર્ષ 2018 દુષ્કર્મ કેસમાં(Rape) અદાલતે દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં પોક્સો કોર્ટે દુષ્કર્મના પાંચ દોષિતોને આજીવન કેદની સજા ફટકારી છે. આ કેસમાં 12 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. પોકસો કોર્ટે(POCSO) પાંચ શખ્સોને સજા ફટકારી છે. જો આ દોષિતોમાં બે અંધ, બે બધિર વ્યક્તિ પણ સામેલ છે.
Published on: Sep 09, 2022 04:08 PM
Latest Videos
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
