Rajkot : કોઠારિયા વિસ્તારમાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન, અનેક વખત રજૂઆત છતાં કોઇ ઉકેલ નહિ

રાજકોટના વોર્ડ નંબર-18માં આવેલી હરિદ્વાર સોસાયટીમાં બિસ્માર રસ્તાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. જેમાં આ વિસ્તારમાં લોકોનો આક્ષેપ છે આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 8:45 PM

રાજકોટ(Rajkot) ના કોઠારિયા વિસ્તારમાં બિસ્માર રસ્તા(Road)થી સ્થાનિકો ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે. જેમાં વોર્ડ નંબર-18માં આવેલી હરિદ્વાર સોસાયટીમાં બિસ્માર રસ્તાથી કાદવ-કીચડનું સામ્રાજ્ય ફેલાયું છે. તેમજ લોકોને ચાલવા માટે પણ મુશ્કેલી પડી રહી છે. જેમાં આ વિસ્તારમાં લોકોનો આક્ષેપ છે આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે. પરંતુ આજદિન સુધી તેનો કોઇ ઉકેલ આવ્યો નથી. જેના લીધે વરસાદની સિઝનમાં આ વિસ્તારના લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તેમજ બિસ્માર રસ્તાના લીધે  વાહન ચાલકો  પણ પરેશાન થઈ રહ્યા છે અને ગંદકીના લીધે રોગચાળાનો ભી પણ સેવાય રહ્યો છે.

આ પણ વાંચો : IND vs SL: આ કારણે કૃણાલ પંડ્યાના સંપર્કમાં આવેલા 8 ક્રિકેટરોએ આ કારણે કોરોના પ્રોટોકોલમાં જવુ પડ્યુ

આ પણ વાંચો : નિક જોનાસ વગર પ્રિયંકા ચોપરા લંડનમાં કોની સાથે મસ્તી કરી રહી છે ? એક્ટ્રેસે શેર કરી તસ્વીર

Follow Us:
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
આદિવાસી વિસ્તારમાં વધુ મતદાન એ જાગૃતિ દર્શાવે છે : સી આર પાટીલ
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
સત્યની લડાઈમાં સહકાર આપવા બદલ આભાર - ગેનીબેન
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
આ વર્ષે ભૂજ-અમદાવાદમાં અત્યાર સુધીની સૌથી વધુ ગરમી નોંધાઈ
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
રુપાલાએ કહ્યુ, હું ફરી વાર માતૃ શક્તિની પણ માફી માગુ છુ, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">