Rajkot : દારૂના નશામાં ધૂત ટ્રાફિક બ્રિગેડના જવાને સર્જયો અકસ્માત, જુઓ વીડિયો

રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ ફાટક પાસેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો છે. ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2024 | 4:09 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવી છે. ત્યારે રાજકોટમાં પણ અકસ્માતની ઘટના સામે આવી છે. રાજકોટમાં ટ્રાફિક બ્રિગેડ જવાનનો એક વીડિયો વાયરલ થયો છે. રાજકોટના ગોંડલ રોડ ફાટક પાસેનો વીડિયો વાયરલ થયો છે. જેમાં બાઈક પર સવાર ટ્રાફિક બ્રિગેડના જવાને અકસ્માત સર્જ્યો છે.

ટ્રાફિક બ્રિગેડના જવાને દારૂના નશામાં અકસ્માત સર્જયો હતો. જયદીપ પરમાર નામ ટ્રાફિક જવાને અકસ્માત સર્જયો હતો. જેમાં તેમને માથાના ભાગમાં ઈજા થઈ હતી. જેના પગલે સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે ટ્રાફિક જવાને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડ્યો હતો. જો કે આ વીડિયોની TV9 પુષ્ટી કરતુ નથી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">