Rajkot : ધોરાજીના ઓસમ ડેમનો આહલાદક નજારો, પ્રકૃતિ સોળે કલાએ ખીલી

રાજકોટ જિલ્લાના ધોરાજીના ઓસમ ડુંગરનો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગરની આસપાસ પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 26, 2021 | 8:47 PM

ગુજરાતમાં સતત ત્રણ દિવસથી મેઘમહેર થઈ રહી છે . સૌરાષ્ટ્રમાં વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે. જેમાં રાજકોટ(Rajkot)  જિલ્લાના ધોરાજીના ઓસમ ડુંગર(Osam Hill) નો આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. જેમાં ધોધમાર વરસાદથી ઓસમ ડુંગરની આસપાસ પ્રકૃતિ સોળે કલાએ ખીલી છે. આ ઉપરાંત રાજકોટમાં જિલ્લામાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડયો છે. જેના પગલે અનેક નદી નાળાઓ અને ડેમમાં પાણીની આવક વધી છે. તેમજ અમુક ડેમો ઓવરફલો પણ થયા છે.

આ પણ વાંચો : Raj Kundra Case: રાજકુન્દ્રાના કાળા નાણાનું સત્ય ED લાવશે બહાર, PNB બેન્કમાં છુપાયું છે રહસ્ય

આ પણ વાંચો : BHAKTI: અહીં થાય છે શિવજીના અંગૂઠાની પૂજા, જાણો સૌથી રહસ્યમય શિવ મંદિરનો મહિમા

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">