Gujarat Rain: ઘેડ પંથકના ગામો બેટમાં ફેરવાયા, માધવપુર ગામના હાઇવે પર પાણી ફરી વળ્યા-Video
Porbandar Rainfall: સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય એવી સ્થિતી જોવા મળી રહી છે. ભાદર નદીમાં ઘોડા પૂર જોવા મળ્યા છે.
સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જૂનાગઢ અને ગીર સોમનાથ ઉપરાંત પોરબંદર વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વિસ્તારમાં પાણી ભરાઈ જવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને લઈ અનેક વિસ્તારોમાં લોકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘેડ પંથકના અનેક ગામડાઓ બેટમાં ફેરવાઈ ગયા હોય એવી સ્થિતી જોવા મળી રહી છે. ભાદર અને મધુમતી નદીમાં ઘોડા પૂર જોવા મળ્યા છે.
માધવપુર ગામ વિસ્તારમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવા પામ્યા છે. હાઈવે પર પણ પાણી ભરાઈ ગયા હતા. માધવપુરના મેળા ગ્રાઉન્ડમાં પણ પાણી ભરાઈ જવા પામ્યા હતા. જેને લઈ સ્થાનિકોને પણ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચોઃ Junagadh Rain: જૂનાગઢમાં ભારે વરસાદને લઈ કલેકટરનુ જાહેરનામું, પ્રવાસન સ્થળો પર ફરવા પ્રતિબંધ! Video
જૂનાગઢ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા