સુરતના અનેક વિસ્તારોમાં વરસાદ, વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતના અઠવા લાઇન, રાંદેર, ચોયાર્સી, કતાર ગામ અને ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.તેમજ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 12:46 PM

ગુજરાતમાં(Gujarat)ચોમાસું (Monsoon)વિદાય લઇ રહ્યું છે. જો કે આ દરમ્યાન આજે સુરતમાં (Surat) વહેલી સવારથી જ વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે. જેમાં સુરતના અઠવા લાઇન, રાંદેર, ચોયાર્સી, કતાર ગામ અને ડુમ્મસ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં સુરત શહેર અને જિલ્લામાં પણ બે દિવસથી છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. સુરતમાં છેલ્લા બે દિવસથી ભારે બફારો અને ઉકળાટ જોવા મળી રહ્યો છે. તેમજ વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે.

ગુજરાતમાં(Gujarat) ચોમાસુ (Monsoon) વિદાય લઈ રહ્યું છે. હવે માત્ર આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત-સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની(Rain)આગાહી છે. એવામાં નવરાત્રી દરમિયાન ખેલૈયાઓ પરથી વરસાદનું વિધ્ન ચોક્કસ દુર થશે અને નવરાત્રી દરમિયાન શેરી ગરબામાં ખેલૈયાઓ મનમુકીને રમી શકશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (એસઇઓસી) ના અહેવાલ મુજબ સૌરાષ્ટ્રમાં આ વર્ષે સૌથી વધુ વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા, જામનગર અને રાજકોટ જિલ્લામાં સરેરાશ કરતાં 130 ટકા વધુ વરસાદ થયો છે.સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ હતી.

આ વર્ષે વરસાદે રાજ્યમાં અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. છેલ્લા 30 વર્ષોમાં આ વર્ષે સરેરાશ સૌથી લાંબા વરસાદની સીઝનમાં અત્યાર સુધીમાં 95 ટકા વરસાદ થયો છે.

આ પણ વાંચો : પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનની કામગીરીમાં મેઇડ ઇન ઈન્ડિયા મશીનોનો ઉપયોગ કરાયો 

આ પણ વાંચો : સોમનાથમાં બનશે અદ્યતન ભાજપ કાર્યાલય, સી.આર.પાટીલ રવિવારે ખાતમુહૂર્ત કરશે

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">