Amreli Rain : સાવરકુંડલા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ, જુઓ Video

છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોઇ રહેતા ખેડૂતો વરસાદના આગમનથી ખુશ જોવા મળી રહ્યા છે. અમરેલી ઘણા લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયુ છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થતા અહીંના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2023 | 1:36 PM

Rain update : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) ઋતુ ચાલી રહી હોવા છતા સમગ્ર ઓગસ્ટ મહિનામાં વરસાદ (Rain) વરસ્યો નથી. જો કે હવે સપ્ટેમ્બર મહિનાના પહેલા સપ્તાહથી મેઘ મહેર ઉતરી રહી છે. છેલ્લા ઘણા દિવસથી વરસાદની રાહ જોઇ રહેતા ખેડૂતો વરસાદના આગમનથી ખુશ જોવા મળી રહ્યા છે. અમરેલીમાં ઘણા લાંબા વિરામ બાદ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લા અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયુ છે. સાવરકુંડલા શહેર અને ગ્રામ્યમાં વરસાદ વરસ્યો છે. વરસાદ થતા અહીંના વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. અમરેલીમાં વરસાદ બાદ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.

આ પણ વાંચો- Monsoon 2023 : દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, સુરત, નવસારી, ડાંગ, તાપીમાં ધોધમાર વરસાદ, જુઓ Video

અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">