Rain Breaking : રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ, જુઓ Video

રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામમાં ભર ઉનાળે 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યુ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 30, 2023 | 7:40 AM

Rajkot : રાજ્યમાં હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. રાજકોટના ગોંડલ પંથકમાં ભારે પવન અને કરા સાથે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના અનેક ગામમાં ભર ઉનાળે 2 થી 3 ઈંચ વરસાદ વરસ્યો હોવાનું સામે આવ્યુ છે. કોલીથડ, હડમતાળા, પડવલા, નાગડકા, પાટીયાળી,પાંચીયાવદર, ભૂણાવા, બાદરા ગામમાં 2થી 3 ઈંચ વરસાદ વરસ્યો છે.

ગોંડલ પંથકની પડવલાની છાપરવડી નદીમાં વરસાદના કારણે પૂર આવ્યુ હોવાનું પણ સામે આવી રહ્યુ છે. ગોંડલ પંથકમાં ભારે વરસાદથી ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. જેના કારણે જગતના તાતની ચિંતામાં વધારો થયો છે.

આ પણ વાંચો : Rajasthan Politics: મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત બાદ ગેહલોત અને પાયલટ વચ્ચે સમાધાન, બંને એકસાથે લડશે વિધાનસભા ચૂંટણી

તો બીજી તરફ અમરેલીના સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં ભર ઉનાળે વરસાદ છે.ભારે પવન સાથે મોટા ભમોદ્રા,ઘોબા,ભોકરવા, મેવાસામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">