કચ્છના આદિપુર પાસે રેલ રોકો આંદોલન, લોકોએ લીલાશાહ ફાટક પાસે ટ્રેનને અટકાવી કર્યો વિરોધ

રેલવે ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી લાખો લોકોને દરરોજ ભારે હાલાકી પડી રહી છે. તો વિરોધ બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવા પ્રયાસ કર્યો. ત્યારે અધિકારીઓ અને લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2023 | 9:01 PM

કચ્છના આદિપુર પાસે રેલ રોકો આંદોલન કરવામાં આવ્યું. કલાકો સુધી રેલવે ફાટક બંધ રહેતા લોકોએ લીલાશાહ પાસે ટ્રેનને અટકાવી દીધી હતી અને રેલવે ટ્રેક પર જઇને ઉગ્ર વિરોધ કર્યો હતો. લોકોનું કહેવું છે, કે લગભગ એક દાયકાથી ફાટકની સમસ્યા છે. તેથી ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને કલાકો સુધી ફાટક ખોલવામાં આવતો નથી. જેને લઇ લોકો રોષે ભરાયા હતા.

આ પણ વાંચો કચ્છ : ભૂજમાં RSSની બેઠકમાં આજે CM ભૂપેન્દ્ર પટેલ આપશે હાજરી, જુઓ વીડિયો

રેલવે ફાટક પર ઓવરબ્રિજ ન હોવાથી લાખો લોકોને દરરોજ ભારે હાલાકી પડી રહી છે. તો વિરોધ બાદ રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા અને મામલાને થાળે પાડવા પ્રયાસ કર્યો. ત્યારે અધિકારીઓ અને લોકો વચ્ચે બોલાચાલી થઇ હતી. વિરોધ કરી રહેલા લોકોએ કહ્યું કે, રેલવેના અધિકારીએ સ્થળ પર આવીને અયોગ્ય વર્તન કર્યું છે. લોકોની માગ છે, કે ઓવરબ્રિજ બનાવવામાં આવે. જેથી ફાટકની સમસ્યાથી લોકોને મુક્તિ મળે અને ટ્રાફિક જામ ન સર્જાય.

કચ્છ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">