વડોદરાઃ પાદરામાં વરસતા વરસાદમાં પોલીસની સરહનીય કામગીરી, વદ્ધનું રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યા, જુઓ વીડિયો
પોલીસે પાણીના પ્રવાહ વચ્ચે જાસપુર હાઈવે પર વૃદ્ધ ફસાયા હતા. આ અંગેની જાણ પોલીસની ટીમને થતાં તેમને બે પોલીસ કર્મીઓએ ઉંચકીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. પોલીસ વાન દ્વારા વૃદ્ધને તેમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. આમ પોલીસ ભારે વરસાદ વચ્ચે સરાહનીય કામગીરી કરી હતી.
વડોદરામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વડોદરાના પાદરામાં ધોધમાર વરસાદને લઈ કેટલાક વિસ્તારોમાં મુશ્કેલીઓ સર્જાઈ છે. આવી જ રીતે એક વૃદ્ધને મુશ્કેલી ભારે વરસાદ દરમિયાન સર્જાઈ હતી. તેઓ ભારે વરસાદ વચ્ચે ફસાઈ પડતા તેમની મદદે સ્થાનિક પોલીસ દોડી આવી હતી. પાદરા પોલીસે વૃદ્ધને મદદ કરીને તેમને ઘરે રવાના કર્યા હતા.
પોલીસે પાણીના પ્રવાહ વચ્ચે જાસપુર હાઈવે પર વૃદ્ધ ફસાયા હતા. આ અંગેની જાણ પોલીસની ટીમને થતાં તેમને બે પોલીસ કર્મીઓએ ઉંચકીને પોલીસ વાનમાં બેસાડ્યા હતા. પોલીસ વાન દ્વારા વૃદ્ધને તેમના ઘરે રવાના કરવામાં આવ્યા હતા. આમ પોલીસ ભારે વરસાદ વચ્ચે સરાહનીય કામગીરી કરી હતી.
આ પણ વાંચો: સાબરકાંઠામાં તસ્કરો બેફામ બન્યા, હોસ્પિટલ સહિત 9 સ્થળે તાળા તૂટ્યા, જુઓ CCTV વીડિયો
Published on: Jul 24, 2024 06:10 PM
Latest Videos
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ