ઉના ના અહેમદપુર માંડવી બીચ પર ડોલ્ફિન નું આગમન દીવ ના દરિયાને અડીને આવેલા ઉના ના અહેમદપુર માંડવી ના દરિયા માં ઊછળકૂદ કરતી ડોલ્ફિન ના દ્ર્શ્યો કેમેરામાં થયા કેદ ડોલ્ફિન ને હમપકવેલ તરીકે પણ ઓળખવામાં આવે છે દર વર્ષ શિયાળા ની શરૂઆત થતા જ મોટી સંખ્યામાં ડોલ્ફિન નું ગ્રુપ અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે તેમના બચા ના ઉછેરમાટે તે વિશાળ દરિયો પર કરી દીવ નજીક અહેમદપુર માંડવી દરિયા માં પહોંચે છે આશરે 40 થી વધુ ડોલ્ફિન નું જૂથ અહેમદપુર માંડવી દરિયા નું મહેમાન બન્યું