સુરતના માંગરોળના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાના આંટાફેરા યથાવત્, શાહ ગામે નવાપરા ફળિયાના એક ઘરમાં દેખાયો દીપડો, શિકારની શોધમાં આવેલા દીપડાનો વીડિયો આવ્યો સામે,અત્યાર સુધીમાં દીપડા 17 જેટલા મરઘાનો કરી ચૂક્યા છે શિકાર, દીપડાના આંટાફેરા સતત વધતા ગામના લોકોમાં ફફડાટ સુરતના માંગરોળના શાહ ગામે નવાપરા ફળિયાના એક ઘરમાં દેખાયો દીપડો. શિકારની શોધમાં આવેલા દીપડાનો વીડિયો સામે આવ્યો. અત્યાર સુધીમાં દીપડા 17 જેટલા મરઘાનો કરી ચૂક્યા છે શિકાર. દીપડાના આંટાફેરા સતત વધતા ગામના લોકોમાં ફફડાટ.