AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Junagadh Video  : નશાની હાલતમાં પોલીસ કર્મીએ રેસ્ટોરન્ટમાં કરી બબાલ, CCTV સામે આવ્યા

Junagadh Video : નશાની હાલતમાં પોલીસ કર્મીએ રેસ્ટોરન્ટમાં કરી બબાલ, CCTV સામે આવ્યા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2024 | 1:27 PM

જૂનાગઢની એક રેસ્ટોરન્ટમા પોલીસ કર્મી દાદાગીરી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે દાદાગીર કરનાર પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે.

જૂનાગઢની એક રેસ્ટોરન્ટમા પોલીસ કર્મી દાદાગીરી કરતો હોવાનો વીડિયો વાયરલ થયો છે. જેના પગલે દાદાગીર કરનાર પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર ચિતા ખાના વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં અમરેલીના હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા પોલીસ કર્મીએ દાદાગીરી કરી હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહીં રેસ્ટરોન્ટના માલિકે કરેલી ફરિયાદ અનુસાર પોલીસકર્મીએ નશો કરેલી હાલતમાં હોટલમાં બબાલ કરી હતી.

આ ઉપરાંત દાદાગીરી કરનાર પોલીસ કર્મીએ રેસ્ટોરન્ટના માલિકને ધમકી આપી હતી.બીજી તરફ પોલીસ કર્મી કોઈ આરોપીને જાસતામાં લઈને જતો હતો ત્યારે હોટલમાં બબાલ કરી હોવાનું સામે આવી રહ્યું છે. અમરેલી SPએ બબાલ કરનાર પોલીસકર્મી સામે કડક પગલા લીધા છે. દાદાગીરી કરનાર પોલીસ કર્મીને સસ્પેન્ડ કરાયો છે.

g clip-path="url(#clip0_868_265)">