આજનું હવામાન : મેઘરાજા ફરી ગુજરાતને ધમરોળશે,દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

| Updated on: Jul 26, 2024 | 10:32 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 4 દિવસ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્રના અમૂક જિલ્લામાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં પડશે અતિભારે વરસાદ

આ ઉપરાંત ગીર સોમનાથ, ભાવનગર અમરેલીમાં ધોધમાર વરસાદ ખાબકે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના બાકીના જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની પડી શકે છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ભાવનગર, ગાંધીનગર, જુનાગઢ, ખેડા, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ, અરવલ્લી,ભરુચ, ગીર સોમનાથ,મહીસાગર,સાબરકાંઠા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 

Follow Us:
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">