‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીનો વધુ એક પ્રહાર, ધાનાણીએ નામ લીધા વગર નીતિન પટેલ પર તાક્યું નિશાન

‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક પ્રહાર કર્યો છે. ધાનાણીએ પહેલા ‘કમલમ’માં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન બાદ હવે નામ લીધા વગર નીતિન પટેલ પર નિશાન તાક્યું છે. કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો કવિ અવતાર ફરી સક્રિય થયો છે. ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપ પર કટાક્ષ કર્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 27, 2024 | 6:57 PM

ભાજપમાં આંતરિક અસંતોષ વધ્યો છે. કેટલીક બેઠક પર જાહેર થયેલા ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે કોંગ્રેસે આજ મુદ્દે ભાજપને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે ‘ટનાટન’ની રાજનીતિમાં પરેશ ધાનાણીએ વધુ એક પ્રહાર કર્યો છે. ધાનાણીએ પહેલા ‘કમલમ’માં કકળાટ, જ્યારે કોંગ્રેસ ટનાટન બાદ હવે નામ લીધા વગર નીતિન પટેલ પર નિશાન તાક્યું છે.

કોંગ્રેસના નેતા પરેશ ધાનાણીનો કવિ અવતાર ફરી સક્રિય થયો છે. ધાનાણીએ સોશિયલ મીડિયામાં ભાજપ પર કટાક્ષ કરતા લખ્યું છે કે,

“હા પાડીને, હેઠા બેસાડયા”

ભીખુસીંહને ભોઠા પાડ્યા,

રંજનબેનને રડાવીયા,

નારણભાઈની નાડ ઢીલી,

ધડૂકના ઢોલ પીટી નાખ્યા,

રુપાણીને રમતા મુક્યા,

મુંજપરાને મરડી નાખ્યા,

ભારતીબેન ભૂંસાઈ ગયા,

કેસી બની ગયા દેશી,

અને મેહાણી કાકાનો તો

કાંટો જ કાઢી નાખ્યો.!

Follow Us:
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">