Operation Sindoor : આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા, સાંભળો Videoમાં

Operation Sindoor : આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા, સાંભળો Videoમાં

| Edited By: | Updated on: May 07, 2025 | 9:27 AM

મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈશના 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે. આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા આપી છે. ભાવનગરના પિતા-પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો.

જમ્મુના પહેલગામમાં થયેલા આતંકી હુમલાનો ભારતે જોરદાર વળતો જવાબ આપ્યો છે. પાડોશી દેશ પર ભારતે હવાઈ હુમલો કર્યો છે.મંગળવારે મોડી રાત્રે આ હુમલો કરવામાં આવ્યો હતો. દેશની ત્રણેય સેનાઓએ સંયુક્ત કાર્યવાહીમાં 9 સ્થળોએ હુમલો કર્યો. આ ઓપરેશનને ઓપરેશન સિંદૂર નામ આપવામાં આવ્યું છે. ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં 9 સ્થળો પર હુમલો કર્યો છે. આ હુમલામાં લશ્કર અને જૈશના 100 થી વધુ આતંકવાદીઓ માર્યા ગયા છે.

આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા

આતંકી હુમલામાં જીવ ગુમાવનારના પરિજનની પ્રતિક્રિયા આપી છે. ભાવનગરના પિતા-પુત્રએ આતંકી હુમલામાં જીવ ગુમાવ્યો હતો. તેમના પરિવારજનોએ પણ પ્રતિક્રિયા આપી છે. મૃતકના પરિજનોએ ભારતીય સેના અને સરકારને પરિજનોએ આભાર માન્યો છે. મારા માથે દુ:ખ પડ્યું, તે જીંદગીભર ભૂલવાની નથી પરંતુ ભારતીય સેના પર અમને ખૂબ ગર્વ છે. તેવું મૃતકના પરિજનનોએ નિવેદન આપ્યું છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો.