Navsari Rain : ભારે વરસાદના કારણે અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહાર ખોરવાયો, આ રુટ પર જતાં પહેલા કરો ચેક

Navsari surat Rain update : ચોમાસાની સિઝન ચાલી રહી છે. સાઉથ ગુજરાતમાં ઠેર-ઠેર જગ્યાએ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આવી પરિસ્થિતિને લઈને લોકોને ઘણી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એવા પણ ન્યૂઝ મળી રહ્યા છે કે ભારે વરસાદને પગલે અમદાવાદ-મુંબઈ વચ્ચેનો રેલ માર્ગ ખોરવાયો છે.

| Updated on: Jul 02, 2024 | 9:55 AM

Rain Update : સતત વરસતા વરસાદને લીધે ઘણી જગ્યાએ જનજીવન ખોરવાઈ ગયું છે. દિવસે ને દિવસે વરસાદ વધતો જ જાય છે. ઠેર-ઠેર પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. નવસારીથી એવા ન્યૂઝ મળી રહ્યા છે કે બે સ્ટેશનોની વચ્ચેનો રેલવે માર્ગ અમુક કારણોને લીધે ખોરવાઈ ગયો છે.

વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસ રોકી રાખવામાં આવી

મરોલી અને સચિન રેલવે સ્ટેશનની વચ્ચે પતરા ઉડી રેલવે ટ્રેક પર પડતાં અમદાવાદ તરફ જતી અનેક ટ્રેનો મોડી થઈ છે. કેમ કે વધારે વરસાદ રેલવે ને પણ ભારે નુકસાન કરી શકે છે.

વલસાડથી વડનગર તરફ જતી વડનગર સુપરફાસ્ટ એક્સપ્રેસને નવસારી રેલવે સ્ટેશન ઉપર જ રોકવામાં આવી છે. ટ્રેન પોતાના નિર્ધારિત સમયથી દોઢ કલાક મોડી નવસારી રેલવે સ્ટેશન ઉપરથી રવાના થઈ છે.

અપડાઉન કરતા લોકો મુશ્કેલીમાં મુકાયા

મરોલી અને સચિન રેલવે સ્ટેશનની ટ્રેક પર પતરા પડવાની ઘટના બનતા મુંબઈ અને અમદાવાદ વચ્ચેના રેલ વ્યવહાર પર અસર પડી છે. ટ્રેન મોડી ઉપાડતા અપડાઉન કરતા નોકરીયાત વર્ગોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. અપડાઉન કરતા લોકો સમયસર ઓફિસે કે ઘરે પહોંચી ગ

Follow Us:
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
આગામી દિવસોમાં કેવો રહેશે વરસાદ ? હવામાન વિભાગે કરી આગાહી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ગુજરાત સરકારની જાહેરાત, 24700 શિક્ષકોની કરાશે ભરતી
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ભવ્ય શોભાયાત્રા સાથે નિજમંદિરે લવાયું મામેરું
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
ડાકોરમાં 3 મહિના પહેલા લોકાર્પણ કરેલા બ્રિજમાં પડ્યા મસમોટા ગાબડા
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
રાજકોટ અગ્નિકાંડ મામલે પહેલી પરમીશનથી ઘટનાના સુધીનો રિપોર્ટ તૈયાર
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
ભ્રષ્ટ સાગઠીયાને કસ્ટડીમાં મળવાની BJP નેતા રમેશ રુપાપરાને કેમ જરૂર પડી
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
તાજપુરમાં વીજ કરંટ લાગતા યુવક ઘરમાંજ ઢળી પડ્યો, પ્રાંતિજમાં બીજી ઘટના
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
બનાસકાંઠાઃ આકાશી તાંડવથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા, પાક ધોવાઈ ગયો, જુઓ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
લીમડી પંથકમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
પગથીયા પર ખળ ખળ વહેતા પાણીના રમણીય દ્રશ્યો Videoમાં જુઓ
g clip-path="url(#clip0_868_265)">