નવસારી : ચોમાસાની શરૂઆતમાં નેશનલ હાઇવે બિસ્માર બન્યો, વાહન ચાલકો પરેશાન, જુઓ વીડિયો

નવસારી : ચોમાસાની શરૂઆત થતા જ તંત્રએ કરેલી રોડની નબળી કામગીરીની પોલ ખુલી જતી હોય છે.ત્યારે નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઉન ગામ નજીક મસ મોટા ખાડા પડી ગયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 7:16 AM

નવસારી : ચોમાસાની શરૂઆત થતા જ તંત્રએ કરેલી રોડની નબળી કામગીરીની પોલ ખુલી જતી હોય છે.ત્યારે નવસારીમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા ઉન ગામ નજીક મસ મોટા ખાડા પડી ગયા છે.

રથણ ગામ નજીક પણ રસ્તા પર ખાડા પડી જતા લોકોની મુશ્કેલી વધી છે.દિલ્હી મુંબઈને જોડતો મહત્વના માર્ગ પર આવશ્યક સેવાઓનું વહન થતું હોય છે ત્યારે રસ્તાની ચીથરેહાલ હાલત વાહન ચાલકો માટે માથાનો દુખાવો બની ગયો છે.જો આવા બિસ્માર રસ્તાને કારણે કોઇ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ એ સવાસ સતાવી રહ્યો છે.

આ પણ વાંચો : Rath Yatra 2024 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉતારી ભગવાન જગન્નાથની મંગળા આરતી, જુઓ Video

Follow Us:
MLA અમૃતજી ઠાકોરે અધિકારીઓને સરકારના એજન્ટ કહ્યા, જુઓ વીડિયો

અરવલ્લીઃ બેફામ બન્યા અસામાજીક તત્વો, યુવકને માર મારી રિવર્સ કાર ચડાવી

વિવાદોના ઘેરામાં આવેલી IAS પૂજા ખેડકરની માતાનો જૂનો વીડિયો થયો વાયરલ

કોમી એક્તાના દર્શન, મુસ્લિમ યુવકે પ્રચંડ પૂરમાંથી બચાવ્યો પૂજારીનો જીવ

કામરેજમાં NH 48 પરની સમસ્યાના મુદ્દાને સાંસદની હાજરીમાં મળી બેઠક

ખાંભાના હનુમાનગાળા મંદિરને ખાલી કરાવવાના નિર્ણયનો ચોમેરથી વિરોધ- Video

વડોદરાના વાઘોડિયા રોડ પર પડ્યો મસમોટો ભૂવો

છેલ્લા 8 કલાકમાં રાજ્યના 76 તાલુકામાં વરસાદ ખાબક્યો

શાંતિ એશિયાટિકમાં સ્કૂલમાં ફાયર સેફ્ટીનો અભાવ હોવાનો ચોંકાવનારો ખૂલાસો

GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો કરતા વિદ્યાર્થીઓમાં રોષ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">