Surendranagar Video : ધોળીધજા ડેમમાંથી પાણી ઓવર ફ્લો, રસ્તા પર પ્રતિબંધ છતા બાઈકચાલક કરી રહ્યાં છે જોખમી સવારી

|

May 17, 2024 | 12:59 PM

સુરેન્દ્રનગરનું ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી આખો ભરાયેલો છે. ડેમમાંથી પાણી ઓવરફ્લો થઈને ભોગાવો નદીમાં વહી રહ્યુ છે. ડેમ નજીક રસ્તા પરથી પસાર ન થવા તંત્રએ ચેતાવણી આપી છે.

સુરેન્દ્રનગરનું ધોળીધજા ડેમ નર્મદાના પાણીથી આખો ભરાયેલો છે. ડેમમાંથી પાણી ઓવરફ્લો થઈને ભોગાવો નદીમાં વહી રહ્યુ છે. ડેમ નજીક રસ્તા પરથી પસાર ન થવા તંત્રએ ચેતાવણી આપી છે. પરંતુ ચેતવણીને અવગણીને લોકો જીવના જોખમે ધોળીધજા ડેમ પરથી પસાર થઈ રહ્યા છે.

ધોળીધજા ડેમ નજીક પાણી ભરેલા રસ્તા પર બાઈકચાલક જોખમી રીતે પસાર થઈ રહ્યા છે.પોતાના જીવની પરવા કર્યા વગર જોખમી રીતે બાઈક હંકારીને લોકો શોર્ટકટ લઈ રહ્યા છે.દાળમીલ-મુળી રોડ પર વાહન હંકારવાના બદલે બાઈકચાલકો ડેમ પરનો શોર્ટકટ લઈને જોખમી રીતે વાહન હાંકી રહ્યા છે. સ્થાનિકોની માગણી છે કે રસ્તા પર પોલીસ બંદોબસ્ત મુકવામાં આવે અન્યથા આ જોખમી રસ્તાના કારણે દુર્ઘટના ઘટી શકે છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article