Kutch Video: મોટા રેહા ગામે અનુસુચિત જાતિના યુવકની હત્યા, આરોપી નહીં પકડાય તો ધરણાની ચીમકી ઉચ્ચારશે

કચ્છના મોટા રેહા ગામે અનુસુચિત જાતિના વ્યક્તિની હત્યા થતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આરોપી નહીં પકડાય ત્યાં સુધી લાશ સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકોએ કચ્છની SP કચેરીએ મૃતદેહ સાથે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 12, 2024 | 4:50 PM

રાજ્યમાં અવારનવાર હત્યાની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજ્યમાં ફરી એક વાર હત્યાની ઘટના બની છે. કચ્છના મોટા રેહા ગામે અનુસુચિત જાતિના વ્યક્તિની હત્યા થતા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો છે. આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ સાથે ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. લોકોએ કચ્છની SP કચેરીએ મૃતદેહ સાથે ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

24 કલાક થઈ ગયા હોવા છતાં આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેના પગલે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમાજના આગેવાનોએ જી.કે. જનરલ હોસ્પિટલમાં પહોંચી વિરોધ નોંધાવ્યો છે. તેમજ અતુલ મહેશ્વરી નામના વ્યક્તિની છરીના ઘા મારી હત્યા કરાઈ હોવાથી લોકોએ વિરોધ નોંધાવ્યો છે. તેમજ લોકોએ યુવકના મૃતદેહ જોડે રાખીને ધરણા પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
વડાપ્રધાનને લઈને શક્તિસિંહે આપ્યુ આ નિવેદન- જુઓ Video
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
પ્રિયંકા ગાંધીના બંધારણ બદલવાના નિવેદન પર કનુ દેસાઈનો પલટવાર
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
વિજાપુર વિધાનસભાની પેટા ચૂંટણીમાં સીજે ચાવડાના પ્રચાર સામે વિરોધ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
સાબરકાંઠાઃ ખેરોલ ગામે લગ્ન પ્રસંગમાં જાનૈયાઓની કારમાં લાગી આગ, જુઓ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
રાહુલ ગાંધીએ દમણમાં કર્યો પ્રચાર, પ્રફુલ પટેલને લીધા આડે હાથ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
યુવતીને માર મારવાના પ્રકરણમાં મહેસાણાના બે PSI સામે નોંધાઈ ફરિયાદ
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
ભાજપના 8 ક્ષત્રિય હોદ્દેદારે આપ્યું રાજીનામું
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
પોરબંદર જળસીમા નજીકથી 86 કિલો ડ્રગ્સ સાથે 14 પાકિસ્તાની ધરપકડ, VIDEO
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
PM મોદી અને ભાજપને સમર્થન આપવા ક્ષત્રિય સમાજને કરી અપીલ - પ્રદીપસિંહ
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
ક્ષત્રિય સમાજ ભાજપ વિરુદ્ધ કરશે મતદાન !
g clip-path="url(#clip0_868_265)">