સૌરાષ્ટ્રમાં ગોંડલ સહિતના માર્કેટ યાર્ડ મગફળી અને કપાસની આવકથી ઉભરાયા

માર્કેટ યાર્ડમાં 80 હજાર ગુણી મગફળીની બંપર આવક થઈ છે..મગફળીની આવક વધતા ભાવમાં મણ દીઠ 100થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2021 | 2:07 PM

સૌરાષ્ટ્રમાં(Saurashtra)  ગોંડલ (Gondal) સહિતના માર્કેટ યાર્ડ (Market Yard)  મગફળી(Groundnut) અને કપાસની(Cotton)  આવકથી ઉભરાયા છે. આ માર્કેટ યાર્ડમાં કપાસ અને મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ છે. પરંતુ યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં નિરાશા વ્યાપી ગઈ છે.. ખેડૂતો સરકારની નીતિ સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

ખેડૂતો વ્યથા ઠાલવતા કહે છે કે- ખાતર, બિયારણ સહિતની દરેક વસ્તુમાં ભાવ વધારો ચૂકવવો પડે છે.. પણ ખેડૂતોને અપાતા ભાવમાં કોઈ વધારો થતો નથી. માર્કેટ યાર્ડમાં 80 હજાર ગુણી મગફળીની બંપર આવક થઈ છે..મગફળીની આવક વધતા ભાવમાં મણ દીઠ 100થી 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.

ખેડૂતોને મગફળીનો મણ દીઠ 1050થી 1200 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જ્યારે 29 હજાર મણ કપાસની આવક થઈ છે.. ખેડૂતોને કપાસનો મણ દીઠ 900થી 1600 રૂપિયા ભાવ મળી રહ્યો છે. જોકે આ ભાવથી ખેડૂતો નિરાશ છે.

ત્યારે માહિતી અનુસાર કપાસની અંગે મગફળીની મબલખ આવક થઇ રહી છે. વરસાદ ઓસરતાં ખેડૂતો પાક લઈને માર્કેટ યાર્ડ આવી રહ્યા છે. તેમજ ભાવ પણ ઠીક મળતા એક તરફ ખેડૂતો નાખુશ જણાઈ રહ્યા છે. વરસાદના કારણે આવકમાં થોડું ઓછું વધતું જોવા મળવાની સંભાવના છે. પરંતુ માહિતી અનુસાર આગામી સમયમાં કપાસમાં પુષ્કળ આવક થવાની આશા પણ વ્યક્ત કરવામાં આવી છે.

આ પણ  વાંચો : ગુજરાતમાં શિયાળાની શરૂઆત, વહેલી સવારે ફૂલગુલાબી ઠંડીનો અનુભવ

આ પણ વાંચો : ગીરસોમનાથ માં ભારે વરસાદના કારણે સ્ટેટ હાઈવે બિસ્માર ,લોકો પરેશાન

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">