Mahisagar News : ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા કડાણા ડેમ 67.66 ટકા ભરાયો, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાર મહીસાગર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ 67.66 ટકા ભરાયો છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાર મહીસાગર જિલ્લામાં પણ મુશળધાર વરસાદ ખાબક્યો હતો. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા મહીસાગર જિલ્લામાં આવેલો કડાણા ડેમ 67.66 ટકા ભરાયો છે. ડેમમાં પાણીની સપાટી 404.10 ફૂટ પર પહોંચી છે. ડેમની કુલ સપાટી 419 ફૂટ છે. ડેમમાં અત્યારે 20,804 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ત્યારે કડાણા ડાબા કાંઠા કેનાલમાં 250 ક્યુસેક પાણી છોડાયું છે.
ધરોઈ ડેમમાં 83.89 ટકા પાણીનો જથ્થો થયો
બીજી તરફ મહેસાણાના ધરોઈ ડેમમાં 83.89 ટકા પાણીનો જથ્થો થયો. ધરોઈ ડેમની જળસપાટી 617.74 ફૂટ પર પહોંચી છે. મહેસાણામાં આવેલા ધરોઈ ડેમની કુલ જળસપાટી 622 ફૂટ છે. જ્યારે ડેમમાં હાલમાં 2292 ક્યુસેક પાણીની આવક છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
