Ahmedabad News : કાંકરિયાની ટ્રાન્સપોર્ટ પેઢીમાં LCBના દરોડા, કેમિકલના ડ્રમમાંથી નીકળ્યો વિદેશી દારુ જથ્થો, જુઓ Video

અમદાવાદમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં કેમિકલની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ છે. જો કે તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

yunus.gazi
| Edited By: | Updated on: Aug 01, 2024 | 4:43 PM

Ahmedabad News : ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર દારુ જેવા નશાકારક પદાર્થનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં ફરી એક વાર દારુનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદમાં કેમિકલની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઇ છે.

11 જેટલા ડ્રમમાંથી મળ્યો વિદેશી દારુ

કાંકરિયા વિસ્તારમાં આવેલી ટ્રાન્સપોર્ટ પેઢીમાં બાતમીના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. કેમિકલના ડ્રમમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. ડ્રમમાં વ્હીસ્કીની બોટલો પેક કરી અને કેમિકલના બિલ બનાવ્યા હોવાનું સામે આવ્યુ છે. આશરે 11 જેટલા ડ્રમમાંથી દારુનો જથ્થો ઝડપાયો છે. દારૂનો જથ્થો કોના દ્વારા મોકલવામાં આવ્યો અને કોના દ્વારા મંગાવવામાં આવ્યો તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. તેમજ તમામ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

Follow Us:
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
શાંતિ ભંગ.. સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, અત્યાર સુધીમાં 33ની ધરપકડ
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
અમરેલીના શિક્ષક ચંદ્રેશ બોરીસાગરને બેસ્ટ નેશનલ ટીચરનો ઍવોર્ડ- Video
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
ભાદરવી પૂનમને લઈને માઈ ભક્તોના પ્રસાદ માટે અંબાજીમાં ધમધમ્યા રસોડા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
માણસોની જેમ આ માછલીઓ પણ જાણે છે અંકગણિતની ફોર્મ્યુલા
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
અંબાજી પર્વત પર 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
ઈડરના કડિયાદરા નજીક આવેલી નદીના ધસમસતા પ્રવાહમાં કાર સાથે 2 લોકો તણાયા
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
YMCA કલબમાં નકલી CBIની ટીમ ત્રાટકી
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
સાબરકાંઠા અને અરવલ્લીમાં ધોધમાર વરસાદ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
લખપતમાં ભેદી રોગચાળો વકર્યો ! આરોગ્ય વિભાગની ટીમે હાથ ધરી તપાસ
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
ખેડાના કઠલાલમાં બે જૂથ વચ્ચે થયુ અથડામણ, પોલીસે વધુ તપાસ હાથ ધરી
g clip-path="url(#clip0_868_265)">