અમદાવાદ LD એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરીને લઈ તૈયારીઓ પૂરજોશમાં, જુઓ
અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાનારી છેય જેને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી 4 જૂને મતગણતરી વહેલી સવારથી શરુ કરવામાં આવનાર છે. આ માટે થઈને અધિકૃત લોકો જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવે એ માટે થઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
લોકસભા ચૂંટણીની મતગણતરીને લઈને તૈયારીઓ પૂરજોશમાં કરી દેવામાં આવી છે. અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજમાં મતગણતરી યોજાનારી છેય જેને લઈ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે. આગામી 4 જૂને મતગણતરી વહેલી સવારથી શરુ કરવામાં આવનાર છે. આ માટે થઈને અધિકૃત લોકો જ મતગણતરી કેન્દ્રમાં પ્રવેશ મેળવે એ માટે થઈને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
શાંતિપૂર્ણ રીતે મતગણતરી યોજાય એ માટે સુરક્ષા વ્યવસ્તા પણ ચૂસ્ત કરવામાં આવ્યો છે. કોલેજ કેમ્પસની અંદર અને બહાર વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવ્યો છે. કેમ્પસને સીસીટીવીથી સજ્જ રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો: ભારતનું VVIP વૃક્ષ, લોખંડી સુરક્ષા અને દિવસ-રાત પોલીસ જવાનોનો પહેરો, જાણો
Latest Videos