Gujarati Video: સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના
ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદ જિલ્લામાંથી મહારેલીમાં જોડાવા માટે 300થી વધુ બસો રવાના થઈ છે. અંદાજે 17 હજાર લોકો રેલીમાં જોડાવા અમદાવાદ રવાના થયા છે. ધર્માંતરણ કરેલા લોકોને STના લાભની યાદીમાંથી દૂર કરવા કરી માગ.
Dahod: સિંહ ગર્જના ડી-લિસ્ટિંગની મહારેલીમાં જોડાવા માટે દાહોદથી મોટી સંખ્યામાં લોકો અમદાવાદ જવા રવાના થયા છે. દાહોદ જિલ્લામાંથી મહારેલીમાં જોડાવા માટે 300થી વધુ બસો રવાના થઈ છે. અંદાજે 17 હજાર લોકો રેલીમાં જોડાવા અમદાવાદ રવાના થયા છે. આદિવાસી સમાજની એક જ માગ છે કે ધર્માંતરણ કરેલા લોકોને STના લાભની યાદીમાંથી દૂર કરવામાં આવે.
આ પણ વાંચો : ચાંદખેડાની શિબાની રોય મિસીસ અર્થ ક્વીન બની, અમદાવાદના મેયરે શુભેચ્છા પાઠવી
અમદાવાદ ખાતે રેલી યોજવા જય રહી છે. જેમાં દાહોદથી કેટલાક લોકો જોડાવાના છે. જનજાતિ સમુદાયના લોકોએ કહ્યું કે, ધર્મ બદલે છે તેમના માટે જઈ રહ્યા છીએ. બહારથી આવેલા લોકો STના લાભ લઈ રહ્યા છે તેના વિરોધમાં આ સભા યોજાવા જઈ રહી હોવાનું જણાવ્યુ હતું. ધર્માંતરણ કરીને STના લાભ જે લોકો લઈ રહ્યા છે. તેવ લોકોને કારણે આદિવાસી લોકોને લાભ નહીં મળી રહ્યા હોવાનું જણાવ્યુ હતું.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો