Amreli : સાવરકુંડલામાં લખપતિ ગણપતિ બન્યા આકર્ષણનું કેન્દ્ર, શ્રીજીને 21 લાખની ચલણી નોટનો શણગાર કરાયો, જુઓ Video
સદભાવના ગ્રુપ દ્વારા દરરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. લખપતિ ગણપતિ સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
Amreli : અમરેલીના સાવરકુંડલામાં (Savarkundla) ગણપતિ મહોત્સવ ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સદભાવના ગ્રુપ દ્વારા ગણપતિજીને રૂપિયા 21 લાખની ચલણી નોટોનો શણગાર કરવામાં આવ્યો છે. ગણેશજીના ફરતે રૂપિયા 10થી લઈને 500 સુધીની ચલણી નોટોનો શણગાર કરાયો છે.
સદભાવના ગ્રુપ દ્વારા દરરોજ વિવિધ શણગાર કરવામાં આવે છે. છેલ્લા 15 વર્ષથી અહીં ધામધૂમથી ગણપતિ મહોત્સવ ઉજવવામાં આવે છે. અહીં દર્શન કરવા આવતા દર્શનાર્થીઓ પણ લખપતિના ગણેશજીના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. લખપતિ ગણપતિ સમગ્ર જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
અમરેલી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

કબડ્ડી પ્લેયર્સ જેવી બોડી બનાવવા આ દેશી વસ્તુઓને ડાયટમાં કરો સામેલ

કેપ્ટન બનતા જ સૂર્યકુમાર યાદવના ખરાબ દિવસ શરૂ, ટીમથી થશે બહાર!

કોહલીની જેમ આ સ્ટાર ખેલાડીએ આખા શરીરે ચિતરાવ્યા ટેટૂ, જાણો કોણ છે

હાર્દિક પંડ્યા પાસેથી છીનવાશે T20ની કપ્તાની, BCCI જલ્દી લેશે નિર્ણય!

સીતાફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા,જાણીને રહી જશો દંગ

ભુલી ગયા છો આધાર કાર્ડનો રજીસ્ટર્ડ મોબાઈલ નંબર? આ રીતે જાણી શકાશે
Latest Videos