દેશ માટે આ વ્યક્તિએ ત્રણ દાયકા પાકિસ્તાની જેલમાં ગુજાર્યા, ઘરવાપસીની સ્ટોરી સાંભળીને તમારી આંખો પણ ભીની થશે, જુઓ VIDEO

એકતરફ જ્યાં કુલદીપ યાદવ પાકિસ્તાનની જેલમાં (pakistani jail)  સજા ભોગવી રહ્યા હતા. બીજી તરફ પરિવારજનો તમને જેલમાંથી છોડાવવા માટે ભારતમાં અથાગ મહેનત કરી રહ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 01, 2022 | 7:33 AM

Ahmedabad : આખરે 30 વર્ષ બાદ અમદાવાદમાં રહેતા  કુલદીપ યાદવની (Kuldeep yadav) વતન વાપસી થતા પરિવારજનો ખુશ છે, ભલે 30 વર્ષ બાદ પરંતુ ભાઈ વતન પરત તો આવ્યો છે. જો કે એક સમય એવો પણ હતો કે પોતાના ભાઈને છોડાવવા માટે ભાઈ-બહેને ગુજરાતથી લઈને દિલ્લી (Delhi)  સુધી દરેક કચેરીના ધક્કા ખાધા હતા. એટલું જ નહીં પીએમથી લઈને રાષ્ટ્રપતિને (President) પણ આજીજી કરી હતી.

પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવા પરિવારે કર્યા અથાગ પ્રયત્નો

એકતરફ જ્યાં કુલદીપ યાદવ પાકિસ્તાનની જેલમાં (pakistani jail)  સજા ભોગવી રહ્યા હતા. બીજી તરફ પરિવારજનો તમને જેલમાંથી છોડાવવા માટે ભારતમાં અથાગ મહેનત કરી રહ્યા હતા.એવી કોઈ કચેરી નહીં હોય જ્યાં કુલદીપ યાદવના ભાઈ-બહેને અરજી નહીં કરી હોય. પોતાના ભાઈને પાકિસ્તાનની જેલમાંથી મુક્ત કરવા રાષ્ટ્રપતિથી લઈને વડાપ્રધાન સુધી અરજી કરી.

કુલદીપ યાદવના બહેનનું કહેવું છે કે એવો કોઈ દિવસ નથી જ્યારે તેમણે પોતાના ભાઈને યાદ ન કર્યા હોય.દુશ્મન દેશની (pakistan) જેલમાં બંધ ભાઈ જલદીમાં જલદી છૂટી જાય તે માટે ભાઈ-બહેન દિવસ રાત પ્રાર્થનાઓ કરતા રહ્યા.ભલે 30 વર્ષ બાદ પણ આખરે ભાઈને પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ મળતા બહેન ખૂબ જ રાજી છે.રક્ષાબંધનનો દિવસ તો વીતિ ગયો હતો. પરંતુ જે દિવસે ભાઈ ઘરે પરત ફર્યો, બહેને ભાઈને રાખડી બાંધી અને વીતેલા 32 વર્ષનું હેત બંનેની આંખમાંથી એકસાથે અશ્રુરૂપે સરી પડ્યું.

Follow Us:
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">