સાબરકાંઠામાં રુપાલાની વિરુદ્ધ ક્ષત્રિયોના ઉગ્ર દેખાવો, MLA રમણ વોરાને ચડાવાયા ધક્કે, જુઓ વીડિયો

સાબરકાંઠામાં ક્ષત્રિયોએ પરશોત્તમ રુપાલાના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા છે. વડાલીમા તાલુકા ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટનનો ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. પરશોત્તમ રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મોટા ટોળા સ્વરૂપે ક્ષત્રિય રાજપૂત સમાજના ટેકેદારો ધસી આવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું. 

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2024 | 12:12 PM

સાબરકાંઠામાં ક્ષત્રિયોએ પરશોત્તમ રુપાલાના વિરોધમાં ઉગ્ર દેખાવો કર્યા છે. વડાલીમા તાલુકા ભાજપ ચૂંટણી પ્રચાર કાર્યાલય ઉદ્ઘાટનનો ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા વિરોધ કરાયો હતો. પરશોત્તમ રૂપાલા હાય હાયના નારા પણ લગાવવામાં આવ્યા હતા. મોટા ટોળા સ્વરૂપે ક્ષત્રિય રાજપૂત સમાજના ટેકેદારો ધસી આવી વિરોધ પ્રદર્શન કર્યુ હતું.  કોંગ્રેસના નેતા અને જિલ્લા પંચાયતના પૂર્વ વિરોધ પક્ષ નેતા પણ પ્રદર્શનમા આગેવાની કરતા નજર આવ્યા હતા.  ધારાસભ્ય રમણ વોરા વિરોધકર્તા કોંગ્રેસ નેતા સામે આક્રમક થતા, તેમની સાથે પણ ધક્કામુક્કી થવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 19મી એપ્રિલે ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક મળી હતી. આ બેઠકમાં પરશોત્તમ રુપાલાની વિરુદ્ધમાં ઓપરેશન પાર્ટ 2 જાહેર કરાયું હતું.  ક્ષત્રિય સંકલન સમિતિએ કરેલ જાહેરાત મુજબ પરશોત્તમ રુપાલાની સાથેસાથ ગુજરાતની 26 લોકસભા બેઠક પર ભાજપ અને રુપાલાનો વિરોધ કરવામાં આવશે. જેના અતંર્ગત આજે સાબરકાંઠાના વડાલીમાં ક્ષત્રિય રાજપૂત સમાજના ટેકેદારોએ દેખાવો કર્યા હતા.

Follow Us:
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
જુનાગઢના સંમેલનમાં ક્ષત્રિયોનો હુંકાર, કોંગ્રેસને આપીશુ મત- Video
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
કનુ દેસાઈ માફી નહીં માગે તો કોંગ્રેસ રસ્તા પર ઉતરશે- શૈલેષ પટેલ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
અલ્પેશ ઠાકોરે સાબરકાંઠામાં ક્ષત્રિય ઠાકોર સંમેલન યોજ્યા, જુઓ
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
ઈન્દ્રનિલ રાજ્યગુરુનો બફાટ, રાહુલની મહાત્મા ગાંધી સાથે કરી સરખામણી
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
આણંદની પરિસાએ PM મોદીને આપી અનોખી ભેટ, જુઓ -VIDEO
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
રાજકોટમાં લેઉવા પાટીદાર અંગે વાયરલ થઈ પત્રિકા, 4 યુવકોની અટકાયત
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
શંકર ચૌધરીએ વાવમાં ગેનીબેન ઠાકોર પર કર્યા પ્રહાર, જુઓ
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
વાઘોડિયા ખાતે આવેલી ખોડિયાર રેસ્ટોરન્ટના શાકમાંથી મળી જીવાત
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
રાહુલ ગાંધીએ રાયબરેલીથી ભર્યું ઉમેદવારી પત્ર
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
ભરૂચમાં પોલીસકર્મીએ પોતાના પર ફાયરિંગ કરી આપઘાત કર્યો
g clip-path="url(#clip0_868_265)">