જામનગર વીડિયો : પૂરપાટ ઝડપે આવતી કાર ચાલકે કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત, એકનું મોત

જામનગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવી છે. BMW કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે. નાની બાણુગરના પાટિયા પાસે BMW કાર ચાલકે કાબુ ગુમાવ્યો હોવાથી અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી BMW કારના ચાલકે બાઈક ચાલક દિનેશ મકવાણાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2023 | 1:53 PM

રાજ્યમાં અવારનવાર અકસ્માતની ઘટનાઓ સામે આવે છે. આવી જ અકસ્માતની ઘટના જામનગરમાં બની છે. જામનગરમાં કાર અને બાઈક વચ્ચે અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયુ હોવાનું સામે આવી છે. BMW કાર અને એક બાઈક વચ્ચે અકસ્માત થયો હોવાનું સામે આવ્યુ છે.

નાની બાણુગરના પાટિયા પાસે BMW કાર ચાલકે કાબુ ગુમાવ્યો હોવાથી અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવતી BMW કારના ચાલકે બાઈક ચાલક દિનેશ મકવાણાને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. જેમાં મૃતકના પત્નીને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હોવાથી તાત્કાલિક જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

તો બીજી તરફ આજે જામનગરથી દ્વારકા પગપાળા જતા યાત્રિકોને પણ અકસ્માત નડ્યો છે. જામનગર – દ્વારકા હાઈવે પર પૂરપાટ ઝડપે આવતી કારે 4 પદયાત્રીને અડફેટે લીધા હતા. જેમાંથી 3 લોકોના તાત્કાલિક ધોરણે મોત થયા હોવાનું સામે આવ્યુ છે. જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયો હોવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો
સામાન્ય બોલાચાલીમાં કેફેમાં પેટ્રોલ છાંટી લગાડી આગ- વીડિયો
બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
બોટાદ સમાચાર: રોડ પર ઉભેલા યુવકોને કારે મારી ટક્કર
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
સુરેન્દ્રનગર: ગેરકાયદે સીરપ વેચાણ મુદ્દે જિલ્લાભરમાં દરોડા
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
મોરબીમાં યુવકને માર મારવાના કેસમાં રાણીબા સહિત 6 આરોપીને જેલ હવાલે
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
અંબાજીની અદ્યતન RTO ચેકપોસ્ટ ખંડેરમાં ફેરવાઈ ગઈ, કરોડો ખર્ચ પાણીમાં
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
બનાસકાંઠાઃ કચેરીઓમાં સોલાર રુફ ટોપ, અમીરગઢમાં વીજ બીલ ‘શૂન્ય’ થયા
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
ઉતરાયણ પહેલા રાજ્યના લો એન્ડ ઓર્ડર વિભાગનો મહત્વનો આદેશ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
નરોડા પાટિયા પાસે થયેલી લાખો રુપિયાની ચીલ ઝડપની ઘટના CCTVમાં કેદ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
સિરપકાંડમાં આરોગ્ય વિભાગે બે હોસ્પિટલને ફટકારી છે નોટિસ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
બિલોદરાના સિરપકાંડનું વડોદરા કનેક્શન સામે આવ્યુ
g clip-path="url(#clip0_868_265)">