Monsoon 2023: જામજોધપુરનાં ધ્રાફા અને સિદસરની નદી બે કાંઠે, સિદસર ઉમિયા ધામ પરિસરમાં ભરાયા પાણી, જુઓ Video

Jamnagar Rainfall: સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ નજર આવી રહ્યુ છે. સૌરાષ્ટ્રની નદીઓ અને નાળાઓમાં પાણીના પ્રવાહ ધસમસતા જોવા મળી રહ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 19, 2023 | 9:54 PM

 

સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અનેક વિસ્તારો પૂરગ્રસ્ત છે. NDRF દ્વારા પૂર વિસ્તારોમાં ફસાયેલા લોકોને સલામત રીતે બહાર નિકાળી રહ્યા છે. સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં જ્યાં નજર કરો ત્યાં માત્ર પાણી જ નજર આવી રહ્યુ છે. સૌરાષ્ટ્રની નદીઓ અને નાળાઓમાં પાણીના પ્રવાહ ધસમસતા જોવા મળી રહ્યા છે. ડેમના દરવાજા ખોલવામાં આવતા નદીઓમાં ઘોડાપૂર જોવા મળી રહ્યા છે. ધ્રાફા અને સિદસરની નદી બે કાંઠે થઈ હતી. સિદસરના ઉમિયા માતાજીના મંદિર પરિસરમાં પાણી ભરાઈ જવા પામ્યા હતા.

જામજોધપુર વિસ્તારમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. જામજોધપુરના ધ્રાફા અને સિદસરની નદીઓમાં પાણીનો પ્રવાહ ધસમસવા લાગ્યો હતો. સિદસરમાં આવેલા ઉમિયા માતાજીના મંદિરમાં પણ પાણી ભરાયા હતા. દ્રશ્યોમાં જઈ શકાય છે. મંદિરના પરિસરના કેટલાક હિસ્સાઓમાં પાણી ભરાઈ ગયા હતા. પરિસરમાં ધસમસતા પ્રવાહ પાણીના વહ્યા હતા. ઉમા સાગર ડેમના પાણી વેણુ નદીમાં વહેતા ઘોડાપૂરના દ્રશ્યો જોવા મળ્યા હતા.

 

આ પણ વાંચો : IND vs PAK: પાકિસ્તાન સામે ભારતનો 8 વિકેટે શાનદાર વિજય, ઇમર્જિંગ એશિયા કપમાં સાઈ સુદર્શનની સદી

 જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Follow Us:
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
રાજ્યમાં વરસેલા પાછોતરા વરસાદમાં તૈયાર પાક ધોવાઈ જતા ખેડૂતો થયા પાયમાલ
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
શાકભાજીના ભાવ આસમાને જતા સામાન્ય માણસનું બજેટ થયુ ડામાડોળ- Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">