અમદાવાદ : અંબિકા ફાયર ક્રેકર્સમાં IT વિભાગના દરોડા, કરોડો રુપિયા મળી આવ્યા, જુઓ વીડિયો

અમદાવાદમાં દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઇ ગયો છે. જો કે ફટાકડાની દુકાનોમાં હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે.જો કે બીજી તરફ IT વિભાગે જાણીતા અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા પાડ્યા છે. કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 20, 2023 | 12:44 PM

અમદાવાદમાં અંબિકા ફાયર ક્રેકર્સમાં IT વિભાગના દરોડા યથાવત છે. રાયપુર, શિવરંજની અને SG હાઇવે સહિત તમામ સ્થળો પર તપાસ હાથ ધરાઇ છે. અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળે તેવી શક્યતા છે. તો સૂત્રો દ્વારા એવી માહિતી પણ સામે આવી કે 5થી 7 કરોડ જેટલી રકમ મળી આવી છે.

અમદાવાદમાં દિવાળીનો તહેવાર તો પૂર્ણ થઇ ગયો છે. જો કે ફટાકડાની દુકાનોમાં હજુ પણ વેચાણ થઇ રહ્યુ છે.જો કે બીજી તરફ IT વિભાગે જાણીતા અંબિકા ફાયર ક્રેકર્સમાં દરોડા પાડ્યા છે. કરોડો રુપિયાની બિનહિસાબી રકમ મળવાની શક્યતાને ધ્યાને રાખી દરોડા પાડવામાં આવ્યો છે. તમામ શક્યતા અને આર્થિક વ્યવહારોને ધ્યાને રાખી IT વિભાગે તપાસ કરી છે.

આ પણ વાંચો-અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બનાવવાનો કોન્ટ્રાક્ટ વિવાદમાં રહેલી એજન્સીને ફરીથી સોંપાયો

અંબિકા ક્રેકર્સના કમલેશ મોદી સાથે સંકળાયેલા લોકોની પણ પૂછપરછ હાથ ધરાઇ છે. દિવાળીના તહેવાર દરમિયાન અંબિકા ક્રેકર્સમાં કરોડો રુપિયાના ફટાકડાનું વેચાણ થયું છે. જો કે કરોડોના બિનહિસાબી વ્યવહાર ઝડપાય તેવી શક્યતા છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
અમદાવાદમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોનું પ્રમાણ વધ્યુ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
એટ્રોસિટીના એક કેસમાં યોગ્ય કામગીરી ન કરતા ACP પાસેથી આંચકી લેવાઈ તપાસ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
જામનગરમાં ગણેશજી માટે બનાવાઈ 551 મીટર લાંબી પાઘડી,અંબાજીમા ભક્તોની ભીડ
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
દહેગામની મેશ્વો નદીમાં 10 લોકો ડૂબ્યા, જુઓ વીડિયો
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
રાજસ્થાનમાં દબાણ હટાવવા ગયેલા મહિલા SDM સાથે ઘર્ષણ, વાળ ખેંચી મારપીટ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ગુજરાત યુનિ. દ્વારા ઈન્ડિયન કલ્ચર અભ્યાસક્રમને મર્જ કરી દેવાતા વિરોધ
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
ભાદરવા મહિનામાં રાજકોટમાં વકર્યો રોગચાળો
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
બાપુનગરની રંજન સ્કૂલને બંધ કરવાના નિર્ણયથી વાલીઓમાં રોષ - Video
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાજીના રસ્તાઓ બોલ માડી અંબે જય જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
અંબાલાલની મોટી આગાહી, શ્રાદ્ધ પક્ષની શરૂઆતમાં પડશે ભારે વરસાદ- Video
g clip-path="url(#clip0_868_265)">