ચોમાસામાં અહીં સેલ્ફી ખેંચી તો જવું પડશે જેલ! જાણો શું છે સમગ્ર મામલો વીડિયો દ્વારા

ડાંગ : ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સાપુતારામાં ચોમાસા દરમિયાન કુદરત નયનરમ્ય દ્રશ્યોનું સર્જન કરે છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ડાંગ પહોંચતા હોય છે. ચોમાસા દરમિયાન અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા અહીં "નો સેલ્ફી ઝોન" જાહેર કરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 7:51 AM

ડાંગ : ગુજરાતના ચેરાપુંજી તરીકે ઓળખાતા સાપુતારામાં ચોમાસા દરમિયાન કુદરત નયનરમ્ય દ્રશ્યોનું સર્જન કરે છે. આ સમયગાળા દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ પણ ડાંગ પહોંચતા હોય છે. ચોમાસા દરમિયાન અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે તંત્ર દ્વારા અહીં “નો સેલ્ફી ઝોન” જાહેર કરાયા છે.

ચોમાસાની શરૂઆત પહેલા ડાંગ જિલ્લા કલેકટરનું જાહેરનામું બહાર પાડ્યું છે. ચોમાસામાં નદી નાળા, ચેકડેમ, ધોધ જેવા સ્થળોએ કોઈ પ્રવૃતિ ન કરવા સૂચના આપવામાં આવી છે. સહેલાણીઓને નદી, નાળા, ધોધ જેવા સ્થળે જોખમી રીતે વાહનો પાર્ક કરવા અને સેલ્ફિ લેવા પર પ્રતિબંધ ફરમાવાયો છે.

જાહેરનામાના ઉલ્લંઘન કરનાર ભારતીય દંડ સંહિતાની કલમ 188 મુજબ કાર્યવાહી કરવા પણ તંત્ર તરફથી ચીમકી આપવામાં આવી છે. નોંધનીય છે કે જાહેરનામું 5 ઓગસ્ટ 2023 સુધી અમલમાં છે. નદી સરોવર અને ડેમ ઉપર થતા અકસ્માતને ટાળવા આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

Follow Us:
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
અરવલ્લીઃમાં સતત વરસાદી માહોલથી ખેડૂતોને રાહત, ક્યાં વરસાદ વરસ્યો? જાણો
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
સુરત પોલીસે વ્યાજના વિષચક્રમાં ફસાયેલા લોકો માટે ઝૂંબેશ હાથ ધરી
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
એકતાનગરમાં જર્જરિત મકાનમાં અભ્યાસ કરવા બાળકો મજબૂર!
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
છેલ્લા 24 કલાકમાં મેઘરાજાએ 141 તાલુકામાં ધબધબાટી બોલાવી
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
સારા વરસાદ છતાં ઉકાઈ ડેમમાં ગત વર્ષની સરખામણીએ ઓછું પાણી સંગ્રહ થયું
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
જેતપુરની રજવાડી ડેરી પર આરોગ્ય વિભાગના દરોડા
ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
ઉત્તર ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોની આવકમાં થશે વધારો
આ 4 રાશિના જાતકોની આવકમાં થશે વધારો
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
મેઘરાજાએ તોડી નાખી ઘેડની કેડ, વિરામ બાદ પણ નથી ઓસર્યા વરસાદી પાણી
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
રાજકોટ પોલીસ કમિશનર કચેરીમાં મીડિયા માટે કરાઈ પ્રવેશબંધી- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">