Rajkot : પોલીસકર્મીએ CPR આપીને બચાવ્યો રાહદારીનો જીવ, સરાહનીય કામગીરીનો Video વાયરલ

લોકોમાં મોટે ભાગે પોલીસનો ખૌફ જોવા મળતો હોય છે અને તે તેમની ગુનાખોરો સામેની કડક કાર્યવાહીના પગલે હોય છે. જો કે પોલીસની કામગીરીનું એક અન્ય પાસુ ગુજરાતના રાજકોટમાં જોવા મળ્યુ છે. પોલીસે એક યુવકનો જીવ બચાવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 10, 2024 | 2:13 PM

લોકોમાં મોટે ભાગે પોલીસનો ખૌફ જોવા મળતો હોય છે અને તે તેમની ગુનાખોરો સામેની કડક કાર્યવાહીના પગલે હોય છે. જો કે પોલીસની કામગીરીનું એક અન્ય પાસુ ગુજરાતના રાજકોટમાં જોવા મળ્યુ છે. પોલીસે એક યુવકનો જીવ બચાવ્યો છે.

રાજકોટના ગોંડલની Dysp ઓફિસમાં ફરજ બજાવતા પોલીસકર્મી જીતુ બારોટે યુવકનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરી છે.અજાણ્યો યુવક DySP કચેરી પાસેથી પસાર થતો હતો, તેણે પોલીસ કર્મચારી પાસે અચાનક પાણીની માગ કરી હતી, પરતું પોલીસ કર્મચારી પાણી લઈને આવે તે પહેલા જ યુવક ઢળી પડતા પોલીસકર્મીએ સમય સૂચકતા દાખવી યુવકને CPR આપી તેને જીવ બચાવ્યો છે.

આ પણ વાંચો-Vadodra Old Name : આટલા બધા છે વડોદરાના જુના નામ! આમાંથી તમને કેટલા ખબર છે?

પોલીસ કર્મીએ પમ્પિંગ કર્યા બાદ યુવકને સારવાર અર્થે હોસ્પિટલમાં મોકલ્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ ખૂબ વાયરલ થયો છે. શહેરીજનોએ પણ વીડિયો જોઈ પોલીસકર્મીની કામગીરીને બિરદાવી છે.

Follow Us:
ખારાઘોડા રણમાં વરસાદ અને વાવઝોડાથી 100 ટ્રક ફસાયા

સોશિયલ મીડિયાની એક પોસ્ટથી રાજકોટ RTOની કામગીરી શંકાના દાયરામાં- Video

સાબરકાંઠાઃ કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે સતત બીજા દિવસે કમોસમી વરસાદ

આગામી ત્રણ કલાકમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણામાં વરસાદની આગાહી

ભારે પવન અને વરસાદને કારણે ઉનાળુ પાકમાં ભારે નુકસાન

સ્માર્ટ મીટરના વધતા વિરોધને લઈ MGVCLનો મોટો નિર્ણય

બનાસકાંઠા: સરહદી વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતા તંત્રની કાર્યવાહી

સાબરકાંઠામાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર, ઉત્તર ગુજરાતમાં હીટવેવની અસર

સુભાપુરામાં માધવ ગ્રુપ ઓફ કંપની પર ITના દરોડા

રાજકોટના આંગણે TV9ના એજ્યુકેશન એક્સપોનો ધમાકેદાર પ્રારંભ, જુઓ-video

g clip-path="url(#clip0_868_265)">