Rain Prediction: કચ્છ અને મોરબીમાં પડશે ભારેથી અતિભારે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ Video

જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. તો આજની વાત કરીએ તો કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 19, 2023 | 5:42 PM

Rain Prediction : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદ (Rain) વરસી રહ્યો છે, ત્યારે હજુ પણ આગામી બે દિવસ વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આવતીકાલે કચ્છ અને મોરબીમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચો Monsoon 2023: ગુજરાતમાં સીઝનનો સરેરાશ 99.27 ટકા વરસાદ વરસ્યો, સૌથી વધુ કચ્છમાં 144.80 ટકા વરસાદ

બીજી તરફ જૂનાગઢ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો જામનગર, દ્વારકા, પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અમદાવાદમાં પણ બે દિવસ સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે. તો આજની વાત કરીએ તો કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ અપાયું છે. તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, જૂનાગઢમાં યલો એલર્ટ છે. આ ઉપરાંત જામનગર, દ્વારકા, રાજકોટ, પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ છે. તો આવતીકાલે કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
રાજ્યમાં સુરેન્દ્રનગરના ચુડામાં 3 કલાકમાં ખાબ્યો 5 ઈંચ વરસાદ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
ખેલ મહાકુંભ 20.0ના રજીસ્ટ્રેશન કર્ટેઈન રેઝર ઈવન્ટનો પ્રારંભ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
સરદાર સરોવર ડેમમાંથી છોડાયેલા પાણીને કારણે ત્રણ જિલ્લામાં પૂરની સ્થિતિ
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
રાજુલા- જાફરાબાદમાં શ્રીકાર વરસાદ, ધાતરવડી- 2 ડેમ થયો ઓવરફ્લો
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
Gujarati Video : નર્મદાના કાંઠાના ગામોમાં હજારો હેકટર ખેતીને નુકસાન
સ્નાતકોને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મળશે મહિને 1,20,000થી વધુ પગાર
સ્નાતકોને રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં મળશે મહિને 1,20,000થી વધુ પગાર
સ્નાતકોને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
સ્નાતકોને રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મળશે મહિને 45,000થી વધુ પગાર
નર્મદામાં ખેતી નુક્સાન પેકેજથી ખેડૂતો નારાજ, સહાય નજીવી હોવાનો આક્ષેપ
નર્મદામાં ખેતી નુક્સાન પેકેજથી ખેડૂતો નારાજ, સહાય નજીવી હોવાનો આક્ષેપ
મહેસાણાનો આંબેડકર બ્રિજ બન્યો ખખડધજ, વરસાદમાં રોડ ધોવાતા પડ્યા ખાડા
મહેસાણાનો આંબેડકર બ્રિજ બન્યો ખખડધજ, વરસાદમાં રોડ ધોવાતા પડ્યા ખાડા
અંબાજીમાં ભારે વરસાદ, ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે ધોધમાર
અંબાજીમાં ભારે વરસાદ, ભાદરવી પૂનમના મેળાના પ્રથમ દિવસે ધોધમાર