Ahmedabad Video : ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે રોગચાળાનો ભરડો, ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3334 કેસ નોંધાયા
ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) વિદાય વચ્ચે રોગચાળો (Epidemic) માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3,334 કેસ નોંધાયા છે. માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યૂના (Dengue) કેસમાં ચાર ગણો વધારો થયો છે. તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.
Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) વિદાય વચ્ચે રોગચાળો (Epidemic) માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3,334 કેસ નોંધાયા છે. માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યૂના (Dengue) કેસમાં ચાર ગણો વધારો થયો છે. તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.
સરકારી આંકડા મુજબ 5 વર્ષમાં ગુજરાતમાં ડેન્ગ્યૂના 40,872 કેસ નોંધાયા છે. ડેન્ગ્યૂના કારણે 5 વર્ષમાં 41 લોકોએ જીવ ગુમાવ્યો છે. મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા શહેરીજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં ગરમીનો પારો હાઇ છે. શ્રાદ્ધ પક્ષમાં ગરમીનો પારો 36 ડિગ્રીને પાર પહોંચ્યો છે. રાજ્યના 12 શહેરોમાં 37 ડિગ્રી કરતાં વધુ ગરમી નોંધાઇ છે. તો ગરમીને લઇને હવામાન વિભાગની મોટી આગાહી કરી છે. શિયાળામાં પણ ગરમીનો પારો હાઇ રહેશે. અમદાવાદમાં 38 ડિગ્રી ગરમી નોંધાઇ શકે છે. 2024 સુધી અલનીનોની અસર વર્તાય તેવી શક્યતા છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
