AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: રાજ્યમાં આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 6 જૂલાઈથી ધોધમાર વરસાદની આગાહી

Ahmedabad: રાજ્યમાં હજુ ત્રણ થી ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ 6 જૂલાઈથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે.

Gujarati Video: રાજ્યમાં આગામી ત્રણ દિવસ રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં 6 જૂલાઈથી ધોધમાર વરસાદની આગાહી
પ્રતિકાત્મક તસ્વીર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2023 | 9:30 PM
Share

રાજ્યમાં મેઘરાજા ત્રણ-ચાર દિવસના વિરામ બાદ ફરી બમણાં જોરથી ત્રાટકશે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 6 જૂલાઈથી ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. 6 જુલાઈએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણમાં ભારે વરસાદ રહેશે. 7 જૂલાઈએ ગીર-સોમનાથ, અમરેલી, વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે. સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, સુરત, અને નવસારીમાં ભારે વરસાદ પડશે. 7 જૂલાઈએ અમદાવાદ, પાટણ, મોરબી, રાજકોટમાં વરસાદની આગાહી છે. જ્યારે 8 જૂલાઈએ ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, નવસારીમાં મૂશળધાર વરસાદ રહેશે.

આ પણ વાંચો : Surat : વરસાદ બાદ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત, વાહન ચાલકોમાં રોષ, જુઓ Video

રાજ્યમાં 6 જૂલાઈથી વરસાદનું જોર વધશે

રાજ્યમાં 6 જૂલાઈથી વરસાદનું જોર વધશે. 6 તારીખથી સૌરાષ્ટ્રના કાંઠા વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. 7 અને 8 જૂલાઈએ વધુ વરસાદ થવાની શક્યતા છે. સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ તો પડશે જ સાથોસાથ કેટલાક જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની પણ સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ
g clip-path="url(#clip0_868_265)">