Surat : વરસાદ બાદ શહેરમાં રસ્તાઓની બિસ્માર હાલત, વાહન ચાલકોમાં રોષ, જુઓ Video
જેમાં શહેરના મોટાભાગના રસ્તા પર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોની કમરના મણકા હલી જાય છે. અકસ્માતો થાય છે, ટ્રાફિક જામ થાય છે અને આ સ્થિતિ માટે લોકો સીધે સીધી પાલિકાને જ જવાબદાર ગણે છે.
Surat :સુરતમાં ચોમાસામાં(Monsoon 2023) અહીં રસ્તા(Rain) ન તૂટે તો જ નવાઇ છે. આ એક બે વિસ્તારોની વાત નથી પરંતુ સુરતના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાની આ હાલત છે. જેમાં ભરપૂર ખાડાઓ વચ્ચેના રસ્તાઓ પર હેરાન થતાં વાહન ચાલકોનો રોષ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો : Surat : પોલીસનો જીવદયા પ્રેમ જોઈ તમે પણ કહેશો, વાહ ખાખી વાહ, જુઓ Video
જેમાં શહેરના મોટાભાગના રસ્તા પર મોટા-મોટા ગાબડા પડી ગયા છે. જેના કારણે વાહનચાલકોની કમરના મણકા હલી જાય છે. અકસ્માતો થાય છે, ટ્રાફિક જામ થાય છે અને આ સ્થિતિ માટે લોકો સીધે સીધી પાલિકાને જ જવાબદાર ગણે છે.
જ્યારે રોડ પર મસમોટા ખાડાઓને કારણે રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે.મહત્વપૂર્ણ છે કે વારંવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું નિરાકરણ નહીં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.