Gujarati Video : દાહોદમાં લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો પાંજરે પૂરાયો

દાહોદમાં (Dahod) લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો(Leopard)  પાંજરે પૂરાયો છે. હિંસક દીપડો વનવિભાગે મૂકેલા પાંજરામાં પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2023 | 11:26 AM

Dahod : દાહોદમાં (Dahod) લીમખેડાના પાડા ગામે આતંક મચાવનારો માનવભક્ષી દીપડો(Leopard)  પાંજરે પૂરાયો છે. હિંસક દીપડો વનવિભાગે મૂકેલા પાંજરામાં પૂરાઈ જતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.કારણ કે આ દીપડાએ બે દિવસ પહેલા જ બે લોકો પર હુમલો કર્યો હતો. જેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા.  જેમાં  ઈજાગ્રસ્ત બે લોકોમાંથી એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત થઈ ચૂક્યું છે.જેને લઈ ગ્રામજનોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

 

દાહોદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">