Gujarati Video : રાજ્યની 497 એન્જિનિયરિંગ કોલેજોએ ફી વધારો માંગ્યો

ગુજરાતમાં (Gujarat) રાજ્યની 497 એન્જિનિયરિંગ કોલેજોએ ફી વધારાની માગ કરી છે. આ કોલેજોએ ટેક્નિકલ ફી નિર્ધારણ કમિટિ સમક્ષ 5 ટકાથી વધારે ફી વધારો માગ્યો છે. ખાનગી ઈજનેરી કોલેજોએ ફી વધારો કરવા માટે દરખાસ્ત કરવાની હોય છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 06, 2023 | 8:49 AM

Ahmedabad : ગુજરાતમાં (Gujarat) રાજ્યની 497 એન્જિનિયરિંગ કોલેજોએ ફી વધારાની માગ કરી છે. આ કોલેજોએ ટેક્નિકલ ફી નિર્ધારણ કમિટિ સમક્ષ 5 ટકાથી વધારે ફી વધારો માગ્યો છે. ખાનગી ઈજનેરી કોલેજોએ ફી વધારો કરવા માટે દરખાસ્ત કરવાની હોય છે. કોલેજના સંચાલકોની માગના આધારે દરખાસ્તનો સમય 13 જૂન સુધી લંબાવવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">