આજનું હવામાન : રાજ્યમાં આજે રહેશે સૂકું વાતાવરણ, અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધે તેવી સંભાવના, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે.
આજનું હવામાન : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં સૂકુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.જ્યારે આગામી 5 દિવસ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તેમજ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાકમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળે તેવી સંભાવના છે. તો વાદળો આવશે તો તાપમાન વધે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે. તો ઉત્તર – પૂર્વના ઠંડા પવનથી ગગડ્યો ઠંડીનો પારો જોવા મળ્યો છે. તો અમદાવાદમાં 15.8 ડિગ્રી સાથે સિઝનની સૌથી વધુ ઠંડી નોંધાઈ છે. તો ગત વર્ષે 2 ડિસેમ્બરે 15.9 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. તો હવામાન વિભાગ અનુસાર વાવાઝોડાના કારણે ઠંડી 11 દિવસ મોડી પડે છે.

રામકથા સાંભળવા ગયેલા વડોદરાના 19 લોકો શ્રીનગરમાં અટવાયા

આતંકી હુમલામાં મૃત્યુ પામનાર શૈલેષ કળથિયાની અંતિમ વિધિ સંપન્ન

પિતા-પુત્રની અંતિમ વિધિ દરમિયાન પરિવારનું હૈયાફાટ રુદન

પહેલગામ આતંકી હુમલા બાદ શ્રીનગર-અમદાવાદની ફ્લાઇટની ટિકિટના ભાવ આસમાને
