ગુજરાતનું હવામાન: આજે દ્વારકા સહિતના રાજ્યના અનેક જિલ્લાઓમાં ઠંડીનો અહેસાસ થાય તેવી સંભાવના, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. તો આજે દિવસ દરમિયાન બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારાકા,ગાંધીનગર, નર્મદા, પાટણ, પોરબંદર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે સવારે અને સાંજે ઠંડીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આગામી કેટલાક દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહે તેવી સંભાવના છે. તેમજ રાત્રે ઠંડક અને બપોરે ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના છે. આજે અમદાવાદ, ભાવનગર, જુનાગઢ, ખેડા,પંચમહાલ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારાકા,ગાંધીનગર, નર્મદા, પાટણ, પોરબંદર, સુરત, તાપી, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમરેલી, અરવલ્લી, ડાંગ, કચ્છ, મહીસાગર, મહેસાણા, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રવિવારે પોરબંદર, ગીરસોમનાથ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં 26ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલીમાં 25 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ આણંદ,અરવલ્લી, બનાસકાંઠા, જામનગર, કચ્છ, ખેડા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 23 ડિગ્રી ન્યૂનત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા
સ્કૂલ ટુર બાદ અનેક વિદ્યાર્થીઓ બીમાર, ફૂડ પોઈઝનિંગનો ગંભીર આક્ષેપ
